ધામરડા સાર્વજનિક હાઇસ્કૂલ, ધામરડા.
Dhamarda Sarvajnik High School - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

મંગળવાર

શ્લોક
ગુરૂ બ્રહમા, ગુરૂવિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વર ।
ગુરૂ સાક્ષાત પરંબ્રહમ, તસ્મે શ્રી ગુરૂવે નમઃ ।।
પ્રાર્થના
સોમવારે નમું શંકર દેવને જેને આપ્યો છેં મનુષ્ય અવતાર રટણ કરુ રામનું
મંગળવારે નમું મોરા માતાને જેને નવ માસ રાખ્યા ઉદરમાય રટણ કરુ રામનું
બુધવારે નમું ધરતી માતાને જેને જન્મતા જીલ્યો મારો ભાર રટણ કરુ રામનું
ગુરુવારે નમું ગુરુદેવને જેને આપ્યુ છે આત્માનું જ્ઞાન રટણ કરુ રામનું
શુક્રવારે નમું સીતા રામને જેને ચૌદ વરસ રહયો વનવાસ રટણ કરુ રામનું
શનિવારે નમું હનુમાન દાદાને જેને હ્રદયમાં રાખ્યા સીતારામ રટણ કરુ રામનું
રાવિવારે નમું સૂર્યદેવને જેને ઉગતામાં આપ્યો પ્રકાશ રટણ કરુ રામનું
સાત વારે ગાયોને સુની સાંભળેરે જેમની પાસે છે વૈકુંઠ વાસ રટણ કરુ રામનું
ધૂન
હર હર શંભુ ભોળા તમારી ધૂન ભાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
ગણપતિના પિતા તમારી ધૂન લાગી
પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી
ગંગા જીના પ્યારા તમારી ધૂન લાગી
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી
શ્લોક
યા કુન્દેન્દુ-તુષાર-હારધવલા યા શુભ્ર-વસ્ત્રાવૃતા
યા વીણા-વર-દણ્ડ-મણ્ડિત-કરાયા શ્રેયત-પદમાસના ।।
યા બ્રહમાચ્યુત-શંકર-પ્રભુનિમિ દેવેઃ સદા વન્દિતા ।
સામાં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડયા પહા ।।
પ્રાર્થના
પ્રભો અન્તર્યામી જીવન જીવના દીનશરણ
પિતા માતા બંધુ અનુપમ સખા હિત કરણ
પ્રભા કીર્તિ કાન્તિ ધન વૈભવ સર્વસ્વ જનના
નમું છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના
અસત્યો માંહચી પ્રભુ પરમ સત્યે તુ લઇ જા
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તુ લઇ જા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇજા
તુ હીણો હું છુ તો તુજ દરસનાં દાન દઇજા
પ્રભો અન્તર્યામી જીવન-જીવના દીનશરણ
ધૂન
બંજરગી ઓ હનુમાન બજરંગી
તેને ચડં છે તેલને સિંદુર
ઓ હનુમાન બજરંગી
બજરંગી ઓ હનુમાન બજરંગી
તેને ચડે છે આંકડાની માળા
ઓ હનુમાન બજરંગી

બુધવાર

ગુરૂવાર

શ્લોક
વક્રતુંડ મહાકય સૂર્યકોટી સમપ્રભા ।
નિવિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।
પ્રાર્થના
પ્રાર્થના છે પ્રાર્થના અંતરની પ્રાર્થના
સ્વીકારો (૨) નાથ પ્રાર્થના અંતરની પ્રાર્થના......
વંદના છે વંદના પ્રેમલની વંદના
ચરણોમા (૨) નાથ વંદના પ્રેમલની વંદના.........
પાયના છે પાયના અંતરની યાચના
સ્વીકારો સ્વીકારો નાથ યાચના અંતરની યાચના
વંદના છે વંદના અંતરની વંદના સ્વીકારો (૨) નાથ વંદના અંતરની વંદના
ધૂન
રધુપતિ રાધવ રાજા-રામ, પતિત પાવન સીતારામ
સીતારામ-સીતારામ ભજ પ્યારે તુ સીતારામ
ઇશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન
રાત્રે નિદ્રા દિવસે કામ, લેતા જઇએ હરિનું નામ
રઘપતિ રાઘવ રાજા-રામ, પતિત પાવન સીતારામ
શ્લોક
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્વ સખાત્વ મેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવઃ
પ્રાર્થના
ગુરૂદેવ તુમ્હારે ચરણોમે
દો ફુલ ચઢાને આયા હું
પીછલે પાપો કો હે ભગવાન
મે માફ કરાને આયા હું
ફુલો મે તુમ્હારી ખુશ્બુ હૈ
પત્તો મે તુમ્હારી ખુશ્બુ હૈ
ફુલો કી જગહ પર હૈ ભગવા
દો નયન ચઢાને આયા હુ
ઘર ઘર મે તુમ્હારી માયા હૈ
તુમને સબકો ભરમાયા હૈ
ફરિયાદ હૈ સારે જગભરકી
મૈ તુમ્હે સુનાને આયા હું.
ધૂન
કાનુડાની મોરલીનો મીઠો મીઠો સૂર
મોહન મોરલી વગાડે છે.
કયા ગામની મોરલી ને કયા ગામનો સૂર
મોહન મોરલી વગાડે છે.
ગોકુળ ગામની મોરલી ને મથુરા ગામનો સૂર
મોહન મોરલી વગાડે છે.
કાનુડાની મોરલીનો મીઠો મીઠો સૂર
મોહન મોરલી વગાડે છે.

શુક્રવાર

શનિવાર

શ્લોક
યા દેવી સર્વેભૂતેષુ વિદ્યારુપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ।।
પ્રાર્થના
સરસ્વતી દેવી તુ છે અમારી
વિદ્યાની દેનાર રે મને દો વિદ્યા સારી
તારે ચરણે પડુ તને વિનંતી કરુ
તુ સુણજે મારો પોકાર રે
અમને દો વિદ્યા સારી.........
મોર સે વાહન દેવી તારૂ
એ સિહાસન તારૂ હો દેવી........
માથે મુંગટ કાને કુંડળ
હાથમાં શંખની માળા હો દેવી.......
દેવી પુજન કરૂં તને વંદન કરૂં
તુ આપી દેને જ્ઞાન રે
અમને દો વિદ્યા સારી.........
ધૂન
નાગર નંદજીના લાલ-નાગર નંદજીના લાલ
રાસ રમતાં મારી નાથણી ખોવાણી
કાના જડી હોય તો આપ-કાના જડી હોય તો આપ
રાસ રમતાં મારી નથણી ખોવીણી
નાગર નંદજીના લાલ-નાગર નંદજીના લાલ.
શ્લોક
મૂકં કરોતિ વાયાસં પડું લડધયતે ગિરિમ ।
યતકૃપા તમહ વન્દે પરમાનન્દ માધવમ્ ।।
પ્રાર્થના
શારદા મૈયારે અમને તારો આધાર છે.
અમે તારા નાનેરા બાળ
અમને તારો આધાર છે.
અગિયાર વાગે અમે નિશાળે આવીએ
પ્રભુજીને લાગીએ પાય
અમને તારો આધાર છે.
આયુષ્ય બુદ્ધિ અને વિદ્યા અમને આપજો
ઝાલી લેજો મારો હાથ
અમને તારો આધાર છે.
ગુરૂ પારસમણિ ગુરૂમારા દેવ છે.
ગુરૂ મારા જ્ઞાનનો ભંડાર
અમને તારો આધાર છે.
શારદા ભૈયારે અમને તારો આધાર છે
ગુરૂ વચન અમે માથે ચઢાવીએ
દેજો વિદ્યાના વરદાન
અમને તારો આધાર છે.
ધૂન
માં અંજલીનો પુત્ર જય હનુમાન રે
સમરૂ બજરંગી
એને ચડે છે તેલને સિંદુર
સમરૂ બજરંગી
એને ચડે છે આંકડાના ફુલ
સમરૂ બજરંગી
મારા રામતણો રખેવાળ રે
સમરૂ બજરંગી


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.dshsdhamarda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,752