ધામરડા સાર્વજનિક હાઇસ્કૂલ, ધામરડા.
Dhamarda Sarvajnik High School - aboutus

શાળા વિશે

અમારી શાળા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ધામરડા ગામમાં આવેલી છે. અમારી શાળા પછાત આદિવાસી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ના પૂર્ણ દિશાના સીમાડે આવેલી છે. અમે અમારી શાળાના પર્યાવરણ મુજબ ઇતર પ્રવૃત્તિઓ થાય છે. અમારૂ મુખ્ય ધ્યેય સારૂ શિક્ષણ આપવાના પ્રયત્ન ની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન, શિસ્ત અંગે સભાન રહે. અને સારા નાગરિકોનું નિર્માણ કરવુ.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.dshsdhamarda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 1,747