ધામરડા સાર્વજનિક હાઇસ્કૂલ, ધામરડા.
Dhamarda Sarvajnik High School - default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

અમારી શાળા એમાં શારદાનું મંદિર છે. જ્યાં વિદ્યાર્થી દાન આપવામાં આવે છે. અમારી શાળા એવું સ્થાન છે જ્યાં શિક્ષકણની સાથે સાથે સંસ્કાર, સભ્યતા અને ભારતીય સંસ્ક-તિનું થાય છે. અમારી શાળા પછાત તેમજ આદિવાસી વિસ્તારમાં આવેલ છે. છતાં પણ દરેક પરિસ્થિતિના તાલમેલ સાથે અત્રેની શાળામાં ઇતર પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. અત્રે ઉત્સવ ઉજવણી શૈક્ષણિક પ્રવાસનું આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળામાં પરિવાની ભાવના જાગૃત કરે એવા શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે. શાળામાં પુસ્તકીય શાનની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તેનું પણ ધ્યાન આપવામાં આવે છે.

શાળામાં શિક્ષક-મિત્રો નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય કરી વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસે છે. સમાજના આધુનિક યુગમાં જ્યા જ્ઞાન-વિજ્ઞાન અે ટેકનોલોજીનો સમન્વ્ય છે. ત્યારે અમારી શાળાના પર્યાવરણ તેમજ ભૌતિક સુવિધાઓ કરવામાં આવે છે.

આજના  શિક્ષણમાં સાધનો વધ્યાં છે જીવન યંત્રવત બની ગયું છે, ભણનારાં વધી ગયા છે. દરેક ત્તબ્બકે શિક્ષણ સિવાય કંઇ જ ચાલે તેમ નથી તેવા સમયે શિક્ષકો વિદ્યાર્થીની મિત્ર બનીને માર્ગદર્શન આપે અને તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં જીવનનો  સામનો કરી, ઝઝમીને જીવવાની તેમજ જીવનના સાચા મૂલ્યો અને આદર્શ પૂરો પાડે. ત્યારે જ આજના આધુનિક યુગમાં સમાજ પણ પ્રગતિના પંથે જશે. એટલો જ મારો સંદેશ છે.

ધ્યેય કથન

અમારો ધ્યેય શાળામાં આવતા ગરીબ બાળકો ને શિક્ષણ પ્રત્યય રસ જગાડવો. તેમજ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું, સર્વને માન સન્માન આપતા થાય. તેમજ મહેનતું, સર્જનશીલ અને ક્રિયાત્મક બને તેમજ રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય એ આમારો મુખ્ય ધ્યેય છે.

દ્રષ્ટિ કથન

  1. સમાનજ સાથેનો તાલમેલ
  2. નક્કી કરેલ ધ્યેયને પાર પાડવી ની પ્રયત્ન
  3. ગરીબ વિદ્યાર્થી પ્રત્યેય આદરભાવ તેમજ સહાયતા
  4. પરિણામ લક્ષી ધ્યેય.
  5. પોતાનું અને બીજાનુ સન્માન કરવું.
  6. દરેકને સન્માન દ્રષ્ટિએ જોવા.
  7. દરેક સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર કરવો.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.dshsdhamarda.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 16,045